વધારાની આંતરિક કસોટી માટે ફોર્મ ભરવું ફરજીયાત છે. (Form filling is mandatory for additional internal test.)
Sep 19, 2022
ખાસ નોટીસ
જે પણ વિદ્યાર્થી એ કોઈ કારણથી પરીક્ષા નથી આપી તેમણે વધારાની આંતરિક કસોટી માટે ફોર્મ ભરવું ફરજીયાત છે.
તેમજ તેની સાથે પરીક્ષા નહી આપવા ના આધાર પુરાવા સાથે જોડી ફોર્મ ભરવાનું રહેશે.
Any student who has not appeared for any reason is required to fill the form for additional internal test. Along with it, a form has to be filled along with the supporting evidence of not giving the exam.