અગત્યની નોટીસ
આથી તમામ વિદ્યાર્થીમિત્રોને જણાવવાનું કે પુષ્પાંજલિ સમિતિ હેઠળ આપણી કોલેજમાં PreDiwali Celebration સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
હરીફાઈની વિગત નીચે મુજબ છે.
તારીખ હરીફાઈ
10/10/2022 આરતી અને દિવા ડેકોરેશન
11/10/2022 મહેંદી હરીફાઈ
12/10/2022 તોરણ અને boquet /બુક્કે મેકિંગ
13/10/2022 હેર સ્ટાઈલ અને જ્વેલરી મેકિંગ
14/10/2022 ફેબ્રિક પેઇન્ટિંગ
15/10/2022 રંગોળી
Time: 11:30 to 1:30 સ્થળ :કોમર્સ ભવન
ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ પોતાના નામ નીચેના પ્રાધ્યાપકોને જણાવવા.
- Hetal A. Desai
- Madhu B. Patel
- Purvi Kothari
- Goral Joshi
- Abhishek Gandhi
નોંધ : જરૂરી તમામ સાધન સામગ્રી સાથે લઇ આવવી.
આભાર સહ