આવનારા જાન્યુઆરી મહિનામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવક મહોત્સવ અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ ને જણાવવાનું કે જો આપને ભાગ લેવો હોય તો તે માટેની તમામ પ્રેકટીસ અને માર્ગદર્શન ની વ્યવસ્થા કૉલેજ તરફથી કરવામાં આવશે. 🔅ગરબા/folk dance 🔅હળવું કંઠ્ય સંગીત (Light vocal music) 🔅Classical dance-Bharatnatyam,Kathak,kuchipudi etc. 🔅Classical singing 🔅Classical instrument 🔅Poetry Recitation કાવ્ય પઠન 🔅Short story writing 🔅Drama 🔅Mono Acting Contact prof.Smruti Desai,Dr.Binita Gheewala or Dr.Goral Joshi,Prof.Rahul kacharia today. આવનારા જાન્યુઆરી મહિનામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવક મહોત્સવ અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ ને જણાવવાનું કે જો આપને ભાગ લેવો હોય તો તે માટેની તમામ પ્રેકટીસ અને માર્ગદર્શન ની વ્યવસ્થા કૉલેજ તરફથી કરવામાં આવશે. 🔅ગરબા/folk dance 🔅હળવું કંઠ્ય સંગીત (Light vocal music) 🔅Classical dance-Bharatnatyam,Kathak,kuchipudi etc. 🔅Classical singing 🔅Classical instrument 🔅Poetry Recitation કાવ્ય પઠન 🔅Short story writing 🔅Drama 🔅Mono Acting Contact prof.Smruti Desai,Dr.Binita Gheewala or Dr.Goral Joshi,Prof.Rahul kacharia today.

Dec 18, 2023

આવનારા જાન્યુઆરી મહિનામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવક મહોત્સવ અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ ને જણાવવાનું કે જો આપને ભાગ લેવો હોય તો તે માટેની તમામ પ્રેકટીસ અને માર્ગદર્શન ની વ્યવસ્થા કૉલેજ તરફથી કરવામાં આવશે.
🔅ગરબા/folk dance
🔅હળવું કંઠ્ય સંગીત (Light vocal music)
🔅Classical dance-Bharatnatyam,Kathak,kuchipudi etc.
🔅Classical singing
🔅Classical instrument
🔅Poetry Recitation કાવ્ય પઠન
🔅Short story writing
🔅Drama
🔅Mono Acting
Contact prof.Smruti Desai,Dr.Binita Gheewala or Dr.Goral Joshi,Prof.Rahul kacharia today.