આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી કોલેજમાંથી પ્રકાશિત થતું વાર્ષિક મુખપત્ર(મેગેઝીન) અપ્રિલ મહિનામાં પ્રકાશિત કરવામાં આવશે.જે વિદ્યાર્થીઓએ સ્વરચિત કાવ્ય,વાર્તા.લેખ પ્રકાશિત કરવામાં રસ ધરાવતા હોય તેમણે તેમની કાવ્ય.વાર્તા.લેખ પ્રો. બિનીતા ઘીવાળા,પ્રો. ગોરલ જોષી અથવા પ્રો. કિર્તી વિઠાણીને 30 જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં જમા કરાવવા વિનંતી. નોંધ: કાવ્ય,વાર્તા અને લેખ સ્વરચિત (મૌલિક) હશે તો જ પ્રકાશિત કરવામાં આવશે. મેગેઝીન કમિટી
Jan 8, 2024
આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી કોલેજમાંથી પ્રકાશિત થતું વાર્ષિક મુખપત્ર(મેગેઝીન) અપ્રિલ મહિનામાં પ્રકાશિત કરવામાં આવશે.જે વિદ્યાર્થીઓએ સ્વરચિત કાવ્ય,વાર્તા.લેખ પ્રકાશિત કરવામાં રસ ધરાવતા હોય તેમણે તેમની કાવ્ય.વાર્તા.લેખ પ્રો. બિનીતા ઘીવાળા,પ્રો. ગોરલ જોષી અથવા પ્રો. કિર્તી વિઠાણીને 30 જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં જમા કરાવવા વિનંતી.
નોંધ: કાવ્ય,વાર્તા અને લેખ સ્વરચિત (મૌલિક) હશે તો જ પ્રકાશિત કરવામાં આવશે.
મેગેઝીન કમિટી