ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગઅંગેનીનોટીસ : ૨૦૨૩-૨૪ ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગના બાકી રહેલ 5 દિવસો માટે English Functional Skills Training તા. ૨૭ ફેબ્રુઆરી થી ૨ જી માર્ચ સુધી (મંગળવાર થી શનિવાર) સવારે ૭:૩૦ થી રૂમ નં ૨૧ માં ચાલશે. અગાઉ જેમણે રજીસ્ટ્રેશન કરાવી આ ટ્રેનિંગમાં ભાગ લીધો હોય તે બધાં જ વિદ્યાર્થીઓ માટે આ ટ્રેનિંગમાં આવવું ફરજીયાત છે. હાજર નહી રહેનારને ટ્રેનિંગ પ્રમાણપત્ર મળશે નહી. Dt.: 23-02-2024 હુકમથી

Feb 26, 2024

ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગઅંગેનીનોટીસ : ૨૦૨૩૨૪

ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગના બાકી  રહેલ  5  દિવસો  માટે  English Functional Skills Training  તા. ૨૭  ફેબ્રુઆરી થી  ૨ જી  માર્ચ  સુધી (મંગળવાર થી શનિવાર)  સવારે ૭:૩૦ થી રૂમ નં ૨૧ માં ચાલશે.

અગાઉ જેમણે રજીસ્ટ્રેશન કરાવી  આ ટ્રેનિંગમાં ભાગ લીધો હોય તે બધાં જ  વિદ્યાર્થીઓ માટે  આ ટ્રેનિંગમાં  આવવું  ફરજીયાત છે. હાજર  નહી રહેનારને  ટ્રેનિંગ પ્રમાણપત્ર મળશે નહી.

Dt.: 23-02-2024                                                                       હુકમથી