B.COM SEM -5 & SEM -6 ATKT & M.COM SEM -3 & SEM -4 ATKT નાં જૂન/જુલાઈમાં લેવાનારી VNSGU University પરીક્ષાનાં ફોર્મ 24 જૂન સોમવાર સુધીમાં ઓનલાઈન પોતાના vnsgu.net થી યુઝર નેમ અને પાસવર્ડ થી લોગીન થઈ વિદ્યાર્થીઓએ EXAM FORM જઈ June/Julay exam form ક્લિક કરી બધી માહીતી/વિષય ચેક કરી ઓનલાઈન ફીસ ભરી ફીસ ની રસીદની પ્રિન્ટ કાઢી કોલેજ ઓફીસમાં અચૂક જમા કરાવવાની રહેશે. સમય મર્યાદા બાદ ફોર્મ ભરાશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ નોંધ લે
Jun 19, 2024
B.COM SEM -5 & SEM -6 ATKT
M.COM SEM -3 & SEM -4 ATKT
નાં જૂન/જુલાઈમાં લેવાનારી VNSGU University પરીક્ષાનાં ફોર્મ
24 જૂન સોમવાર સુધીમાં ઓનલાઈન પોતાના vnsgu.net થી યુઝર નેમ અને પાસવર્ડ થી લોગીન થઈ
વિદ્યાર્થીઓએ EXAM FORM જઈ June/July exam form ક્લિક કરી બધી માહીતી/વિષય ચેક કરી ઓનલાઈન ફીસ ભરી ફીસ ની રસીદની પ્રિન્ટ કાઢી કોલેજ ઓફીસમાં અચૂક જમા કરાવવાની રહેશે.
સમય મર્યાદા બાદ ફોર્મ ભરાશે નહી
જેની દરેક વિદ્યાર્થીઓ નોંધ લે
વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવા નું રેહેશે.
VNSGU.NET
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT
↓
COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું
ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી JUNE JULY-2024 ની EXAM પસંદ કરવાની રેહેશે.
↓
PAYMENT ONLINE કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના E-MAIL ID :- ERP@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.
EXAM FORM ની COPY ફરજીયાત ૭ નંબર ની OFFICE માં જમા કરાવવાની રેહેશે.
જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા વિદ્યાર્થીઓનું Exam Form Verification કરવામાં આવશે નહિ અને Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ એ નોંધ લેવાની રેહેશે.