NEW ADMISSION F.Y.B.COM SEM-1 NEPના વિદ્યાર્થીઓએ SKPCC APPમાં જઈ ONLINE ADMISSION ખાતે દાખલ થઈ કોલેજનું ONLINE ADMISSON FORM ભરવાનું રેહશે.

Jul 18, 2024

NEW ADMISSION F.Y.B.COM SEM-1 NEPના વિદ્યાર્થીઓએ SKPCC APPમાં જઈ ONLINE ADMISSION ખાતે દાખલ થઈ કોલેજનું ONLINE ADMISSON FORM ભરવાનું રેહશે.

SKPCC APP  → STUDENT ZONE → ONLINE ADMISSION માં જઈને ભરવાનું રહેશે.

નોંધ:- ૧) જે વિદ્યાર્થીઓની કોલેજ APP માં STUDENT ZONE ખુલતું ના હોઈ તેઓએ પોતાની ફી રસીદ લઈને રૂમ નંબર:-૦૭ ની ઓફીસમાં હેતલબેન અને રોશનભાઈ ને મળવાનું રહેશે.

૨) ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:- 20/07/2024છે ત્યાર બાદ ઓનલાઈન ફોર્મ ભરવાનું પોર્ટલ બંધ થઈ જશે તેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.