ભારતીય સંસ્કૃતિ પરીક્ષા અંગે નોટીસ
જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે ૨૦૨૪-૨૫ દરમિયાન ભારતીય સંસ્કૃતિ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને રૂપિયા ૫૦ જમા કરાવ્યા છે તે વિદ્યાર્થીઓએ જે પ્રોફેસરને નામ લખાવ્યા હોય અને રૂપિયા ૫૦ જમા કરાવ્યા હોય તે પ્રોફેસર પાસેથી પોતાની પુસ્તિકા લઈ લેવી.