F Y B COM -સેમ-1 2024-25 NEP ના વિધાર્થીઓ માટે સુચના કે દરેક વિધાર્થીએ પોતાનો મોબાઈલ નંબર કોલેજ માં આપવા નો રહેશે જે પોતે નંબર USE કરતા હોય તે આપવાનો રહેશે .દરેક વિધાર્થીએ નીચે પ્રમાણે આવવાનું રહેશે .
ખાસ નોંધ : 1. દરેક વિધાર્થીએ ૦૩ :00 TO ૦4 :00 વાગ્યે આવવાનું રહેશે . જો કોઈ લેકચર ફી હોય તો આવવાનું રહશે .
2. કોઈ પણ વિધાર્થીએ પોતાનો લેકચર છોડવાનો નથી .
DIVSION | DATE | TIME |
DIV – 1 | 28-08-2024 | 03: 00 TO 04:00 |
DIV – 2 | 29-08-2024 | 03: 00 TO 04:00 |
DIV – 3 | 30-08-2024 | 03: 00 TO 04:00 |
DIV – 4 | 31-08-2024 | 03: 00 TO 04:00 |
DIV – 5 | 02-09-2023 | 03: 00 TO 04:00 |
DIV – 6 | 03-09-2024 | 03: 00 TO 04:00 |
DIV – 7 | 04-09-2024 | 03: 00 TO 04:00 |