અગત્યની સૂચના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનુ કે કૉલેજની આંતરિક પરીક્ષા અપાવવી ફરજિયાત છે,તેમજ આંતરિક મૂલ્યાંકનમા પાસ થવુ પણ ફરજિયાત છે માટે વર્ગખંડમા એસાઈનમેન્ટ સમય પર સબમીટ કરવાના રહેશે.
Sep 5, 2024
અગત્યની સૂચના
તમામ વિદ્યાર્થીઓને જણાવવાનુ કે કૉલેજની આંતરિક પરીક્ષા અપાવવી ફરજિયાત છે,તેમજ આંતરિક મૂલ્યાંકનમા પાસ થવુ પણ ફરજિયાત છે માટે વર્ગખંડમા એસાઈનમેન્ટ સમય પર સબમીટ કરવાના રહેશે.