”રક્તદાન કેમ્પ”

Sep 9, 2024

આજ રોજ સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ ના NSS યુનિટ દ્વારા “રક્તદાન કેમ્પ” નું આયોજન કરેલ છે.

સમય : સવારે 10.00 થી 2.00

સ્થળ: મલ્ટીમીડિયા હોલ, સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ,સુરત.