એફ.વાય.બી.કોમ અને એમ.કોમ પાર્ટ-૧ ના વિદ્યાર્થોઓ ને જણાવવાનું કે જેઓના આઇકાર્ડ આવ્યા નથી અને હજુ પણ લાઈબ્રેરી માં આવીને ઓનલાઈન પ્રોસેસ કરવાની બાકી છે એમણે તારીખ – ૧૦/૦૯/૨૦૨૪ સમય ૧૧ : ૦૦ થી ૦૧:૦૦ સુધીમાં જે તે વિદ્યાર્થીઓએ લાઈબ્રેરી માં આવીને ઓનલાઈન પ્રોસેસ ફરજીયાતપણે કરી જવાનું રહશે…,
Online Process Last Date – 10/09/2024
Time – 11:00 to 01:00