એફ.વાય બી.કોમના વિદ્યાર્થીના આઇકાર્ડ માટેની સુચના ૨૦૨૪ – ૨૫ Sep 11, 2024 નીચે આપેલા રોલ નંબર અને નામ વાળા વિદ્યાર્થીઓ એ આવતી કાલે ઉપરની લાઈબ્રેરીમાં આવીને આઇકાર્ડ બનાવવાની પ્રોસેસ કરાવી જવાનું રહશે સાથે પાસપોર્ટ સાઈઝ નો ફોટો લવાનો રહશે… તારીખ-12/09/2024 સમય- 10:00 થી 12:00