ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અંગે નોટીસ
ચાલુ વર્ષે લેવાનારી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા 28મી સપ્ટેબર 2024, શનિવાર ના રોજ રૂમ નંબર 28 માં સવારે 11:00 કલાકે લેવામાં આવશે જે વિદ્યાર્થીઓએ રૂપિયા ૫૦ ભર્યા છે અને રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓએ સમયસર હાજર રહી પરીક્ષા આપવી.