ફિનિશિંગ સ્કૂલ નોટીસ Oct 1, 2024 ફિનિશિંગ સ્કૂલ નોટીસ ચાલુ વર્ષે ફિનિશિંગ સ્કૂલની 20 દિવસની તાલીમ તા.૦૩-૧૦-૨૦૨૪ ના રોજ પૂરી થાય છે. તેથી રજીસ્ટર્ડ થયેલ સર્વ વિદ્યાર્થીઓએ સવારે ૧૦ થી ૧૧ પરીક્ષા માટે ફરજીયાત હાજર રહેવું.