એસ.વાય.બી.કોમ. – કોસ્ટીંગ વિષયના એકસ્ટ્રા કલાસની તારીખ બાબત
Oct 9, 2024
એસ.વાય.બી.કોમ. – કોસ્ટીંગ વિષયના એકસ્ટ્રા કલાસ તારીખ બાબત
હિસાબી પધ્ધતિના પરોક્ષ ખાર્ચાના પ્રકરણ અંગે વધારાના વર્ગો જે એ. સી. વખારીઆ તા.09-10-2024 ના રોજ લેવાના હતા તે વર્ગો યુનિવર્સિટી જવાનું હોવાથી તે વર્ગો તા.10-10-2024 ના ગુરુવારના રોજથી સવારે 10:30 થી 12:00 લેશે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ રુમ નં 6 મા હાજર રહેવું.