ફિનિશિંગ સ્કૂલના સર્ટિફિકેટ બાબત વર્ષ 2024-2025

Oct 15, 2024

ચાલુ શૈક્ષણિક વર્ષ 2024 -2025 દરમિયાન જે વિદ્યાર્થીઓએ   ફિનિશિંગ સ્કૂલ ની તાલીમ લીધી હોય  અને  પરીક્ષા આપી હોય  તે  બધા જ વિદ્યાર્થીઓ પોતાના સર્ટિફિકેટ ઓફીસમાં  કલાર્ક શ્રીમતી હેતલબેન દેસાઈ પાસેથી લઈ જવા . આઈકાર્ડ સાથે  લઈને  આવવો.

સમય :- સવારે  11 થી 2  દરમિયાન