અગત્યની નોટિસ: સરકારી સહાય અને જીપીએસસી પરીક્ષા તાલીમ 👉સર કે પી કોલેજ ઓફ કોમર્સ અને સંકલ્પ કેરિયર એકેડમી સંચાલિત ગુજરાતની સરકારી નોકરી (GPSC) માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગતા OBC(SEBC) અને GENERAL(OPEN, EWS) કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. 👉આ તાલીમ વર્ગો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું થતું હોય જરૂરી ડોક્યુમેન્ટસ વહેલા તે પહેલાના ધોરણે ઓફિસમાં કારકુન શ્રી વિનોદ સરને 11 થી 2 વાગે સુધીમાં સત્વરે જમા કરાવવાનું રહેશે. 👉 આ કેટેગરીના વિદ્યાર્થીઓ સરકારી સહાય અને આ તાલીમની તક ચૂકશો નહીં

Oct 24, 2024

અગત્યની નોટિસ: સરકારી સહાય અને જીપીએસસી પરીક્ષા તાલીમ
👉સર કે પી કોલેજ ઓફ કોમર્સ અને સંકલ્પ કેરિયર એકેડમી સંચાલિત ગુજરાતની સરકારી નોકરી (GPSC) માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગતા OBC(SEBC) અને GENERAL(OPEN, EWS) કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે.
👉આ તાલીમ વર્ગો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું થતું હોય જરૂરી ડોક્યુમેન્ટસ વહેલા તે પહેલાના ધોરણે ઓફિસમાં કારકુન શ્રી વિનોદ સરને 11 થી 2 વાગે સુધીમાં સત્વરે જમા કરાવવાનું રહેશે.
👉 આ કેટેગરીના વિદ્યાર્થીઓ સરકારી સહાય અને આ તાલીમની તક ચૂકશો નહીં