क्रीडा ज्ञान परीक्षा (કોલેજ ના વિદ્યાર્થીઓ જે ભાગ લેવા માંગતા હોય તેમણે આપેલ લીંક પર તારીખ ૦૩/૧૨/૨૦૨૪ બપોરે ૧૨.૩૦ સુધીમાં ફોર્મ ભરવા નું રહેશે. )
Dec 2, 2024
यह क्रीडा ज्ञान परीक्षा आपकी अनुकूलता के समय, पुस्तक लेकर,परिवार को साथ लेकर, दोस्तोको साथ लेकर एवं Google का सहयोग लेकर 25 मिनिट के समय में दे सकते है।
– 12 से 25 साल तक की उम्र के व्यक्ति 1,00,000 तक का पुरस्कार जीतिए।
કોલેજ ના વિદ્યાર્થીઓ જે ભાગ લેવા માંગતા હોય તેમણે આપેલ લીંક પર તારીખ ૦૩/૧૨/૨૦૨૪ બપોરે ૧૨.૩૦ સુધીમાં ફોર્મ ભરવા નું રહેશે. ૨૦ રૂ. ફી કોલેજ ભરશે. https://forms.gle/Yt3s3JNV2J3LqcGp8