વકૃત્વ સ્પર્ધા તારીખ 19 /12 /2024 ને રોજ પીટી સાયન્સ કોલેજ ખાતે વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે આ સ્પર્ધા ના વિષય છે . 1. શું ચેટ જીપીટી એક શિક્ષકનું સ્થાન લઈ શકશે. 2. હવા પરિવર્તન :ધરતી માટે ખતરો. 3. ખંત ભવિષ્યની માતા છે. સ્પર્ધા પીટી સાયન્સ કોલેજ ખાતે તારામતી હોલ સવારે 10:30 કલાકે યોજાનાર છે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપક ડો.રશ્મિબેન પટેલ ,ડો. ઉપાસના પટેલ તથા નંદની બેન નો સંપર્ક કરવો

Dec 12, 2024

વકૃત્વ સ્પર્ધા
તારીખ 19 /12 /2024 ને રોજ પીટી સાયન્સ કોલેજ ખાતે વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે આ સ્પર્ધા ના વિષય છે .
1. શું ચેટ જીપીટી એક શિક્ષકનું સ્થાન લઈ શકશે.
2. હવા પરિવર્તન :ધરતી માટે ખતરો.
3. ખંત ભવિષ્યની માતા છે.
સ્પર્ધા પીટી સાયન્સ કોલેજ ખાતે તારામતી હોલ સવારે 10:30 કલાકે યોજાનાર છે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપક ડો.રશ્મિબેન પટેલ ,ડો. ઉપાસના પટેલ તથા નંદની બેન નો સંપર્ક કરવો

INTER COLLEGE ELOCUTION COMP._2024-25