T.Y.B.COM અને M.COMના વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી સંસ્થામાં JANUARY મહિનામાં TECHNICAL ANALYSIS IN STOCK IN CASH POSITIONAL STOCKના કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે જેથી રસ ધરાવતા વિધ્યાથીએ નીચે આપેલ LINK ભરવા વિનંતી.

Dec 18, 2024

ઉપરોક્ત કોર્ષ VNSGU દ્વારા માન્યતા ધરાવે છે.

ઉપરોક્ત કોર્ષનું CERTIFICATE VNSGUનું મળશે.

ઉપરોક્ત કોર્ષમાં દાખલ થનાર વિદ્યાર્થીનું HRMSમાં MAPPING થશે.

FEES : 3200

COURSE DURATION : 30 HOURS

LINK FOR REGISTRATION: https://forms.gle/PPzx8Mf1k9hh9Xx16