F.Yના SC student કે જેમણે digital gujarat ની scholarship ભરેલી છે એમણે COLLEGE ફી રસીદ TUTION ફી વાળી સિક્કા સાથે મુકેલ નથી તેથી તમને SHOLARSHIP RETURN કરેલ છે જેથી સિક્કા સાથે TUTION ફી દર્શાવતી રસિદ UPLOAD કરવી.

Jan 3, 2025