આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ 17 -1 -2025 ને રોજ સવારે 10:30 કલાકે “Ad Mad Show competition “ – વસ્તુ અને સેવાના વેચાણ વિશે જાહેરાત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. નિયમો 1. જાહેરાતનો સમય ૩-૫ મિનીટ નો રહેશે 2. જાહેરાત માટે વસ્તુ લાવી શકાય 3. ⁠૩-૫ વિદ્યાથીઓ ગ્રુપ માં ભાગ લઈ શકશે ૪. વિદ્યાર્થીઓ ગુજરાતી , અંગ્રેજી તથા હિન્દી પૈકી કોઈ પણ ભાષા બોલી શકશે. ૫. જજનો નિર્ણય અંતિમ રહેશે. તો રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ડૉ. રશ્મિબેન પટેલ, ડૉ. ઉપાસનાબેન પટેલ અને પ્રો. નંદની હરજન ને નામ નોંધવા

Jan 4, 2025

આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ 17 -1 -2025 ને રોજ સવારે 10:30 કલાકે “Ad Mad Show competition “ – વસ્તુ અને સેવાના વેચાણ વિશે જાહેરાત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે.

નિયમો
1. જાહેરાતનો સમય ૩-૫ મિનીટ નો રહેશે
2. જાહેરાત માટે વસ્તુ લાવી શકાય
3. ⁠૩-૫ વિદ્યાથીઓ ગ્રુપ માં ભાગ લઈ શકશે
૪. વિદ્યાર્થીઓ ગુજરાતી , અંગ્રેજી તથા હિન્દી પૈકી કોઈ પણ ભાષા બોલી શકશે.
૫. જજનો નિર્ણય અંતિમ રહેશે.
તો રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ડૉ. રશ્મિબેન પટેલ, ડૉ. ઉપાસનાબેન પટેલ અને પ્રો. નંદની હરજન ને નામ નોંધવા