સર કે. પી. કોલેજ ઓફ કોમર્સમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માન્ય Certificate Course on Technical Analysis in Stock Market in Cash and Positional Stocks ૩૦ કલાકનો સર્ટિફિકેટ કોર્ષ ૨૫ જાન્યુઆરી થી સમય ૨ થી ૪ માં શરૂ થાય છે. જે વિદ્યાર્થીઓ અગાઉ ઓફિસમાં આ કોર્ષ માટે નામ લખાવી ગયા હોય તેઓ મંગળવાર ઓફિસમાં વિનોદભાઈ પાસે પ્રવેશ ફોર્મ મેળવી ૩૨૦૦ ફીસ સાથે ફોર્મ અચૂક જમાં કરાવી જવું અન્ય જે કોઈ વિદ્યાર્થીઓને આ કોર્ષ કરવા માંગતા હોય તો તેઓએ મંગળવારે ફોર્મ ભરી જવું. કોર્ષ ફીસ ૩૨૦૦, કોર્ષ સમય ૩૦ કલાક

Jan 20, 2025

સર કે. પી. કોલેજ ઓફ કોમર્સમાં

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માન્ય Certificate Course on Technical Analysis in Stock Market in Cash and Positional Stocks ૩૦ કલાકનો સર્ટિફિકેટ કોર્ષ ૨૫ જાન્યુઆરી થી સમય ૨ થી ૪ માં શરૂ થાય છે. જે વિદ્યાર્થીઓ અગાઉ ઓફિસમાં આ કોર્ષ માટે નામ લખાવી ગયા હોય તેઓ મંગળવાર ઓફિસમાં વિનોદભાઈ પાસે પ્રવેશ ફોર્મ મેળવી ૩૨૦૦ ફીસ સાથે ફોર્મ અચૂક જમાં કરાવી જવું અન્ય જે કોઈ વિદ્યાર્થીઓને આ કોર્ષ કરવા માંગતા હોય તો તેઓએ મંગળવારે ફોર્મ ભરી જવું.
કોર્ષ ફીસ ૩૨૦૦, કોર્ષ સમય ૩૦ કલાક