આથી તમામ F.Y તથા S.Y.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ,ગુજરાત સરકાર દ્વારા “NATIONAL EDUCATION POLICY-2025″નું આયોજન કરવામાં આવેલ છે.જેમાં તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત REGISTRATION કરવાનું રેહશે,જેની LINK નીચે આપેલ IMAGEમાં આપેલ SCANNERથી મળશે.
Feb 8, 2025