NOTICE FOR GIRLS કોલેજની તમામ વિદ્યાર્થીનીઓ કે જે LADIES ROOMનો ઉપયોગ કરે છે એમને નમ્ર વિનંતી છે કે તમારો કોઈપણ કિમતી સામાન જેવું કે COLLEGE BAG , PURSE , HANDBAG અંદર મુકીને જવું નહી અને LADIES ROOMમાં મુકેલ સામાન ગુમ થાય તો કોલેજ જવાબદાર રેહશે નહિ.

Feb 15, 2025

NOTICE FOR GIRLS

 

કોલેજની તમામ વિદ્યાર્થીનીઓ કે જે LADIES ROOMનો ઉપયોગ કરે છે એમને નમ્ર વિનંતી છે કે તમારો કોઈપણ કિમતી સામાન જેવું કે COLLEGE BAG , PURSE , HANDBAG અંદર મુકીને જવું નહી અને LADIES ROOMમાં મુકેલ સામાન ગુમ થાય તો કોલેજ જવાબદાર રેહશે નહિ.