ટી.વાય.બી.કોમ સેમ -6 ફેબ્રુઆરી -2025 ઈન્ટરનલ માર્ક છે જો ઈન્ટરનલ માર્ક બાબતે કોઈ પ્રશ્ન હોય તો ૧૭ માર્ચ સોમવાર બપોરે 2 વાગ્યા સુધી કોલેજ પર રૂબરૂ આવી મળી જવું.સમય બાદ કોઈ રજુઆત ગાહ્ય રાખવામાં આવશે નહી.જેની દરેક વિધાર્થીઓ નોંધ લેવા વિનંતી છે.
Mar 15, 2025