SPORTS NOTICE :-આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે Inter Class Chess (Men and Women) સ્પર્ધાનું  આયોજન તા. 30-07-2025 ના રોજ સવારે 10.00 કલાકે જીમખાના પર રાખવામાં આવ્યું છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓએ સમય સર હાજર રહેવું.   નોધ: Inter Class Chess (Men and Women) સ્પર્ધામાથીજ Inter College સ્પર્ધા માટેના ખેલાડીઓનું સિલેકશન કરવામાં આવશે.

Jul 25, 2025

-: SPORTS NOTICE :-

આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે Inter Class Chess

(Men and Women) સ્પર્ધાનું  આયોજન તા. 30-07-2025 ના રોજ સવારે 10.00 કલાકે જીમખાના પર રાખવામાં આવ્યું છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓએ સમયસર હાજર રહેવું.

નોધ: Inter Class Chess (Men and Women) સ્પર્ધામાથી જ Inter College સ્પર્ધા માટેના ખેલાડીઓનું સિલેકશન કરવામાં આવશે.