T.Y.B.COM SEM -5 જુના વિધાર્થીઓ ATKT વાલા NON NEP વાલા વિધાર્થીઓ માટે OCTOBER/NOVEMBER -2025ના પરીક્ષા ફોર્મ ભરવા બાબત

Aug 5, 2025

T.Y.B.COM SEM -5 જુના વિધાર્થીઓ ATKT વાલા NON NEP વાલા વિધાર્થીઓ માટે OCTOBER/NOVEMBER -2025ના પરીક્ષા ફોર્મ ભરવા બાબત

ગત વર્ષોમાં T.Y.B.COM SEM -5 Fail/ATKT આવેલ વિધાર્થીઓએ આવનાર NOVEMBER -2025 પરીક્ષાના ફોર્મ ભરવાનું થાય છે
T.Y.B.COM SEM -5  Fail/ATKT આવેલ વિધાર્થીઓએ આવનાર NOVEMBER -2025 પરીક્ષા ફોર્મની ફીસ ભરવાનું સીડયુએલ શરૂ થઈ છે.

તા.7 ઓગસ્ટ સમય 11 થી 1 વાગ્યા સુધીમાં પરીક્ષા ફોર્મની ફીસ

ભરવાનું રેહેશે.વધુમાં વધુ વિદ્યાર્થીઓને સૂચના આપવી.

વિદ્યાર્થીઓએ VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે.

VNSGU.NET

COLLEGE / DEPARTMENT MANAGEMENT

COLLEGE / DEPARTMENT MANAGEMENT માં જઈ ડાબી બાજુ આપેલ ૩ લીટી પર click કરવું

ત્યાર બાદ EXAM FORM PAYMENT પર CLICK કરી EXAM પસંદ કરવાની રેહેશે.

 

                                                      → T.Y.B.COM SEM-5  NOVEMBER    – 2025  ની EXAM  પસંદ  કરવાની  રહેશે .

PAYMENT ONLINE  કરવાનું રેહશે તેમજ Payment રશીદ Generate થવી ફરજીયાત છે જો રશીદ Generate ના થાય અને Payment Cut થાય તો VNSGU ના

E-MAIL ID :- erp@vnsgu.ac.in પર E-MAIL કરવાનો રેહશે.

EXAM FORM ની COPY  ફરજીયાત ૭ નંબર ની OFFICE માં જમા કરાવવાની રેહેશે.

જે વિદ્યાર્થીઓ બંને COPY જમા કરાવશે નહિ તેવા

વિદ્યાર્થીઓનો 

  Exam Seat No પણ આવશે નહી જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવાની રેહેશે.