Udisha Club :- Career Guidance & Placement Cell અગત્યની નોટિસ:-
Aug 6, 2025
Udisha Club :-
Career Guidance & Placement Cell અગત્યની નોટિસ:-
આથી એફવાય બીકોમ ના તમામ ડિવિઝનના વિદ્યાર્થીઓને જણાવવાનું કે કેરિયર ગાઈડન્સ અને પ્લેસમેન્ટ સેલનું ALL F.Y.B.COM SKPCC PLACEMENT whatsapp ગ્રુપ બનાવેલ છે તમામ વિદ્યાર્થીઓએ નીચે આપેલી whatsapp લિંક પર ક્લિક કરીને જોઈન થઇ જવું.
Whatsapp ગ્રુપમાં ક્લબ દ્વારા ચાલતા વિવિધ સેમિનાર, કોર્સ, ઇન્ટર્નશીપ અને પ્લેસમેન્ટ વિશેની માહિતીઓ ગ્રુપમાં મૂકવામાં આવશે અને તેની જાણ કરવામાં આવશે.
ગ્રુપમાં જોડાવાની લીંક→ https://chat.whatsapp.com/IGAN66XbqH3FS2TYqSdbRI?mode=ac_t