ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા National Task Force દ્વારા માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા નિવારણ સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો સર્વે કરવામા આવી રહ્યો છે જેની લિંક નીચે આપવામા આવેલ છે જે સૌ વિદ્યાર્થીઓ એ તેમજ તેમના વાલીઓએ ફરજિયાત ભરવાની રહેશે
Aug 26, 2025
*Student Feedback Committee
અગત્યની નોટિસ
👉સર કે પી કોલેજ ઓફ કોમર્સના બીકોમ અને એમ કોમ તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે
નીચે આપેલી student ગૂગલ લિંક *National Task Force On Mental Health for students & Prevention of Suicides in Higher Education પર ક્લિક કરીને ફરજિયાત સબમીટ કરવાનું છે.
👉 આ google લિંકમાં જ Click here to website link par click કરી વેબસાઈટ ઓપન કરીને પણ ફરજિયાત સ્ટુડન્ટની માહિતી ભરવાની છે.
👉 ત્યાર પછી વિદ્યાર્થીએ પોતાના પેરેન્ટ્સ કે વાલી પાસે નીચે આપેલી પેરેન્ટ્સ ગૂગલ લિંક પર પર ક્લિક કરાવીને ફરજિયાત પેરેન્ટ્સની માહિતી પણ ભરાવી સબમિટ કરવાનું છે.
👉 સ્ટુડન્ટ માટે ગુગલ લિંક
https://forms.gle/oHLNrFDqpwhvh7E29