એફ.વાય.બી.કોમ અને એમ.કોમ સેમ-1 ના વિદ્યાર્થીઓને જાણવવાનું કે જેમના પણ આઇકાર્ડની લિંક હજી પણ ભરવાની બાકી છે એવોએ તારીખ 30/08/2025 સુધીમાં ભરી દેવું ત્યાર પછી લિંક ઓપન થશે નહિ જેની જવાબદારી જે તે વિદ્યાર્થીઓની રહશે અને આઇકાર્ડ બનશે નહિ તો આઇકાર્ડ વગર કોઈને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ તેની તકેદારી જેતે વિદ્યાર્થીઓની રહશે .