English Assignment Notice
વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જેમના English વિષયના assignment submit કરવાના બાકી હોય તેમણે તા 01 – 0 9 – 2025 ને સોમવારે સવારે 10. 40 વાગ્યે room no – 22 માં Dr Kirti Vithani ને અચૂક submit કરવા.
FY B Com Sem 1
Div 3, 4, 5, 6, 7: AEC: English Proficiency and Life Skills
SY B Com Sem 3
Div 5 and 6: SEC: Advanced Communication Skills
TY B Com Sem 5
Div 5 and 6: SEC: Advanced Communication Skills