English Assignment Notice
વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જેમના English વિષયના assignment submit કરવાના બાકી હોય તેમણે
તા 08 – 0 9 – 2025 ને સોમવારે સવારે 10. 40 વાગ્યે room no – 22 માં અચૂક submit કરવા.
FY B Com Sem 1
Div 1, 2, 3, 4, 5, 6, 7: AEC: English Proficiency and Life Skills
SY B Com Sem 3
Div 1, 2, 3, 4, 5 and 6
SEC: Advanced Communication Skills and
AEC: English Proficiency and Life Skills
TY B Com Sem 5
Div 1, 2, 3, 4, 5 and 6: SEC: Advanced Communication Skills