નોટિસ
Women Empowerment Cell
વિદ્યાર્થીનીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીની બહેનોએ નેઈલ આર્ટ, મહેંદી મેકીંગ, Beauty Parlour, Fashion Designing ની training માટે ગુગલ ફોર્મ ભર્યા હતા, તેમજ જે વિદ્યાર્થીનીઓએ આગળ ગુગલ ફોર્મ ભર્યા નથી પરંતુ ટ્રેઈનીંગમાં ભાગ લેવા માગે છે તેમણે તા. 18/09/2025 ના રોજ Auditorium, Comme rce Bhavan મા 9.30 વાગે હાજર રહેવું.