SPORTS NOTICE આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે Inter College Karate (Men and Women) સ્પર્ધાનું આયોજન તા. 26-09-2025 & 27-09-2025 ના રોજ થનાર છે. તો ભાગલેવા માંગતા વિદ્યાર્થીઓએ તારીખ:-25-09-2025 સુધીમાં જીમખાના ઓફીશમાં નામ નોંધાવવા.

Sep 19, 2025