એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹તા.4 ઓક્ટોબર શનિવાર ના રોજ વિદ્યાર્થીઓ માટે નવરાત્રી પર્વ ના સંદર્ભે ‘ગરબા ડે’ નુ આયોજન સવારે 8 થી 12.00 વાગ્યા દરમિયાન કરવામા આવ્યુ છે. 🔹નીચેની બાબતોનુ ધ્યાન અવશ્ય રાખવાનુ રહેશે. 🔹પાર્કિંગ કેમ્પસમા કરી શકાશે નહી. 🔹રીન્યુ કરાયેલ અને physical આઈ કાર્ડ વગર કોઈપણ સંજોગોમા કોઈને પણ પ્રવેશ મળશે નહી. 🔹9.00 વાગ્યા સુધીમા સૌએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે ત્યારબાદ મેઈનગેટ ખોલવામા આવશે નહી. 🔹ફકત ગરબા જ વગાડવામા આવશે. 🔹બેસ્ટ એકશન મેલ અને બેસ્ટ એકશન ફીમેલ ના ઈનામો રાખવામા આવ્યા છે.વિજેતાઓના નામની જાહેરાત એ દિવસે નિર્ણાયકો દ્વારા કરવામા આવશે ઈનામો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ દરમિયાન આપવામા આવશે. 🔹અન્ય કોલેજના કોઈપણ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ મા આવી શકશે નહી. 🔹હરિફાઈ નો રાઉન્ડ 10.30 એ શરુ થશે.ભાગ લેનાર તમામને badge આપવામા આવશે.100 જેટલા સ્પર્ધકો ને વહેલા તે પહેલા ના ધોરણે આપવામા આવશે. 🔹કાર્યક્રમ 12.00 કલાકે પૂરો થશે. 🔹કેમ્પસ મા શિસ્તભંગ કરનાર સામે આકરા પગલા લેવામા આવશે જે ધ્યાનમા રાખવાનુ રહેશે.

Oct 3, 2025

એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે
🔹તા.4 ઓક્ટોબર શનિવાર ના રોજ વિદ્યાર્થીઓ માટે નવરાત્રી પર્વ ના સંદર્ભે ‘ગરબા ડે’ નુ આયોજન સવારે 8 થી 12.00 વાગ્યા દરમિયાન કરવામા આવ્યુ છે.
🔹નીચેની બાબતોનુ ધ્યાન અવશ્ય રાખવાનુ રહેશે.
🔹પાર્કિંગ કેમ્પસમા કરી શકાશે નહી.
🔹રીન્યુ કરાયેલ અને physical આઈ કાર્ડ વગર કોઈપણ સંજોગોમા કોઈને પણ પ્રવેશ મળશે નહી.
🔹9.00 વાગ્યા સુધીમા સૌએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે ત્યારબાદ મેઈનગેટ ખોલવામા આવશે નહી.
🔹ફકત ગરબા જ વગાડવામા આવશે.
🔹બેસ્ટ એકશન મેલ અને બેસ્ટ એકશન ફીમેલ ના ઈનામો રાખવામા આવ્યા છે.વિજેતાઓના નામની જાહેરાત એ દિવસે નિર્ણાયકો દ્વારા કરવામા આવશે ઈનામો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ દરમિયાન આપવામા આવશે.
🔹અન્ય કોલેજના કોઈપણ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ મા આવી શકશે નહી.
🔹હરિફાઈ નો રાઉન્ડ 10.30 એ શરુ થશે.ભાગ લેનાર તમામને badge આપવામા આવશે.100 જેટલા સ્પર્ધકો ને વહેલા તે પહેલા ના ધોરણે આપવામા આવશે.
🔹કાર્યક્રમ 12.00 કલાકે પૂરો થશે.
🔹કેમ્પસ મા શિસ્તભંગ કરનાર સામે આકરા પગલા લેવામા આવશે જે ધ્યાનમા રાખવાનુ રહેશે.