સર કે.પી. કોલેજ ઓફ કોમર્સમાં F.Y.B.COM. TO M.COM. સુધીના ફક્ત બિન અનામત જ્ઞાતિ (ઓપન કેટેગરી)માં આવતા હોય અને તેમના ધોરણ 12 માં 60 કે તેથી વધુ ટકા લાવેલ હોય તેવા વિદ્યાર્થીઓમાટે ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સંકલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી કોચિંગ ક્લાસનું આયોજન
*સર કે.પી. કોલેજ ઓફ કોમર્સમાં F.Y.B.COM. TO M.COM. સુધીના ફક્ત બિન અનામત જ્ઞાતિ (ઓપન કેટેગરી)માં આવતા હોય અને તેમના ધોરણ…