T. Y. B.Com._Mercantile Law Subjectનો Lecture આવતી કાલે મંગળવારે ૩૦/૦૬/૨૦૨૦ના રોજ 11:30 થી 12:30 કલાકે Prof. Dr. B. J. Baldaniya દ્વારા લેવામાં આવશે.
આપના મોબાઇમાં Google Play Storeમાં જઇ msteams app download કરવાની છે. msteams app download થયા બાદ નીચે આપેલ Link click…