News
આવતીકાલે તા 5 સપ્ટેમ્બરના રોજ ઈદ ની જાહેર રજા હોવાને લીધે અને 6 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન નિમિત્તે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે જેની નોંધ લેવી.
આવતીકાલે તા 5 સપ્ટેમ્બરના રોજ ઈદ ની જાહેર રજા હોવાને લીધે અને 6 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન નિમિત્તે શૈક્ષણિક કાર્ય બંધ…
English Assignment Notice વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જેમના English વિષયના assignment submit કરવાના બાકી હોય તેમણે તા 08 – 0 9 – 2025 ને સોમવારે સવારે 10. 40 વાગ્યે room no – 22 માં અચૂક submit કરવા. FY B Com Sem 1 Div 1, 2, 3, 4, 5, 6, 7: AEC: English Proficiency and Life Skills SY B Com Sem 3 Div 1, 2, 3, 4, 5 and 6 SEC: Advanced Communication Skills and AEC: English Proficiency and Life Skills TY B Com Sem 5 Div 1, 2, 3, 4, 5 and 6: SEC: Advanced Communication Skills
English Assignment Notice વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જેમના English વિષયના assignment submit કરવાના બાકી હોય તેમણે તા 08 – 0…
DIGITAL GUJARAT SCHOLARSHIPના FORM જમા કરવા માટે ROOM NO. 7 માં CATEGORY પ્રમાણે BOX મુકેલ છે જથી જે વિદ્યાર્થીના FORM ભરાઈ ગયેલ છે એમને પોતાની CATEGORY ના BOX ખાતે FORM મૂકી જવાનું રેહશે અને જે વિદ્યાર્થીની FORM અંદર ભૂલ થયેલ છે એમને પોતાનું FORM EDITના BOX ખાતે મુકવાનું રેહશે.
DIGITAL GUJARAT SCHOLARSHIPના FORM જમા કરવા માટે ROOM NO. 7 માં CATEGORY પ્રમાણે BOX મુકેલ છે જથી જે વિદ્યાર્થીના FORM…
English Assignment Notice વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જેમના English વિષયના assignment submit કરવાના બાકી હોય તેમણે તા 01 – 0 9 – 2025 ને સોમવારે સવારે 10. 40 વાગ્યે room no – 22 માં Dr Kirti Vithani ને અચૂક submit કરવા. FY B Com Sem 1 Div 3, 4, 5, 6, 7: AEC: English Proficiency and Life Skills SY B Com Sem 3 Div 5 and 6: SEC: Advanced Communication Skills TY B Com Sem 5 Div 5 and 6: SEC: Advanced Communication Skills
English Assignment Notice વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જેમના English વિષયના assignment submit કરવાના બાકી હોય તેમણે તા 01 – 0…
14 SEPTEMBER 2025ના રોજ ક્રીડા-ભારતી જ્ઞાન પરીક્ષા 2025નું આયોજન થનાર છે તો ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ નીચે આપેલી લીંક ખાતે પોતાની માહિતી 30/08/2025 સુધીમાં અચૂક ભરવી.
14 SEPTEMBER 2025ના રોજ ક્રીડા-ભારતી જ્ઞાન પરીક્ષા 2025નું આયોજન થનાર છે તો ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ નીચે આપેલી લીંક ખાતે…
WOMEN EMPOWERMENT CELL દ્વારા એક SURVEY કરવામાં આવી રહ્યું છે જેમાં F.Y.B.COMથી M.COM સુધીના વિદ્યાર્થીનીઓએ આ FORM ફરજીયાત ભરવાનું છે.
https://forms.gle/YDnz1tw6f5bJUAPK7