Events

S.Y.B.COM અગત્યની સૂચના આજની બાકી રહેલ એસ.વાય.બીકોમ.ની વિષયની ક્લાસ એસાઈનમેન્ટની પરીક્ષા આવતીકાલે 11 કલાકે લેવાશે.વર્ગખંડમા હાજરી લીધા બાદ જ પેપર ખુલશે માટે તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત મોડામા મોડુ 10.45 સુધીમા વર્ગ મા હાજર રહેવુ

Sep 13, 2024

S.Y.B.COM અગત્યની સૂચના આજની બાકી રહેલ એસ.વાય.બીકોમ.ની વિષયની ક્લાસ એસાઈનમેન્ટની પરીક્ષા આવતીકાલે 11 કલાકે લેવાશે.વર્ગખંડમા હાજરી લીધા બાદ જ પેપર…

કૉલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા 30 ઑગસ્ટ શુક્રવારે સવારે 10.30 કલાકે ઑડિટોરિયમ મા’Talent Hunt ‘ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપ સૌ ✨karaoke singing ✨Classical dance ✨Semi classical dance (filmy/non-filmy) solo/group ✨Musical Instrument(Harmonium, keyboard, flute, tabla, guitar,Mouth organ) ✨Mono acting ✨Skit ✨Mimicry ✨Yoga/Gymnastics etc…મા ભાગ લઇ શકશો. Registered your names through the given link. For more details, kindly contact Prof.Smruti Desai in Room no-9 રજિસ્ટ્રેશન ફક્ત આપેલી લીંક દ્વારા જ કરવાનુ રહેશે.જેની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ રહેશે. ટેલન્ટ હન્ટમાં પસંદ કરાયેલ વિદ્યાર્થીઓ ને જ Red FM આયોજિત surat ka tashanbaz event જેનું 2 સપ્ટેમ્બર ના રોજ કૉલેજમા audition થનાર છે એમાં ભાગ લેવાની તક મળશે. Link for registration https://docs.google.com/forms/d/13cmKTMEo9b_znhx7SfbbMNCva3sJauH7OXlIRt6_-zs/edit?pli=1

Aug 24, 2024

કૉલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા 30 ઑગસ્ટ શુક્રવારે સવારે 10.30 કલાકે ઑડિટોરિયમ મા’Talent Hunt ‘ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં…

MARCH/APRIL-2024માં લેવાંમાં આવેલ 1 થી 6 SEMની MARKSHEET આવી ગઈ છે જેથી બધા વિદ્યાર્થીઓએ પોતાનો ICARD અને HALLTICKET લાવી જેતે MARKSHEET POEN OFFICEમાંથી લઈ જવું.

Aug 8, 2024

MARCH/APRIL-2024માં લેવાંમાં આવેલ 1 થી 6 SEMની MARKSHEET આવી ગઈ છે જેથી બધા વિદ્યાર્થીઓએ પોતાનો ICARD અને HALLTICKET લાવી જેતે…