Events

ડિસેમ્બર મહિનામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવક મહોત્સવ અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ ને જણાવવાનું કે જો આપને ભાગ લેવો હોય તો નીચેની કૃતિઓ માટે નામ લખાવી શકો છો. 🔅Classical dance-Bharatnatyam,Kathak,kuchipudi etc. 🔅Classical singing 🔅Classical instrument 🔅Poetry Recitation કાવ્ય પઠન 🔅હસ્તકળા 🔅ચિત્રકળા 🔅મહેંદી 🔅પોસ્ટર મેકિંગ 🔅કલે મોડલિંગ 🔅રંગોળી 🔅માઈમ 🔅લોકગીત 🔅Short story writing વધુ માહિતી માટે શનિવાર સુધીમા સંપર્ક કરો. prof.Smruti Desai in Room No-9

Nov 28, 2024

ડિસેમ્બર મહિનામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવક મહોત્સવ અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ ને જણાવવાનું કે…

સરકારશ્રીના આદેશ અનુસાર કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વિચક્રીય વાહનો પર આવે છે તેમને ફરજીયાત HELMET પેહેરવાનું રેહશે.

Nov 25, 2024

સરકારશ્રીના આદેશ અનુસાર કોલેજ ખાતે વિદ્યાર્થીઓ દ્વિચક્રીય વાહનો પર આવે છે તેમને ફરજીયાત HELMET પેહેરવાનું રેહશે. 1058 દ્વિ-ચક્રી વાહન ચાલકને…

DIGITAL GUJARAT ખાતે ભરેલ સ્ચોલાર્શિપ FORM માટે દિવાળી વેકેશન બાદ કોલેજ ખાતે FORM જમા કરવવાની તારીખ મુકવામાં આવશે એ સમયે પોતાના FORM જમા કરવવાનું રેહશે.

Oct 24, 2024

DIGITAL GUJARAT ખાતે ભરેલ સ્ચોલાર્શિપ FORM માટે દિવાળી વેકેશન બાદ કોલેજ ખાતે FORM જમા કરવવાની તારીખ મુકવામાં આવશે એ સમયે…

👉 વિદ્યાર્થીને જાણ હેતુસર રિસર્ચ કમિટી : માઇક્રો સોફ્ટ કંપનીના Artificial Intelligence ફ્રી કોર્સ માટે અગત્યની નોટિશ* 👉ટીવાય બીકોમ અને એમ.કોમ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી કોલેજમાં દિવાળી વેકેશન પછી એટલેકે નેકસ્ટ સેમેસ્ટરથી પ્રખ્યાત કંપની માઈક્રોસોફ્ટ અને એસેન્ચરના સહયોગથી સર કે.પી.કોલેજ ઓફ કોમર્સ અને સંભવ ફાઉન્ડેશનના સયુંકત પ્રયાસથી આ કંપનીના ટ્રેનર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (AI Fluency) નો 100 કલાકનો ફ્રી સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવામાં આવનાર છે. 👉 આ કોર્ષ કોલેજ કોમ્પ્યુટર લેબમાં જ કોલેજ પછીના સમય દરમિયાન ચાલશે. 👉 આ કૉર્ષમા વિદ્યાર્થીઓને એ.આઈ AI ટૂલ્સ અભ્યાસમાં કઈ રીતે યુઝ કરી શકાય ? પોતાની સ્કિલ કેવી રીતે બનાવી શકે? રિસર્ચમાં કેવી રીતે ઉપયોગ કરી શકશે? આ AI ટૂલ્સ શીખ્યા પછી કઈ કઈ જોબ તકો મળી શકશે? માઈક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ અને પાવર પોઇન્ટ માં કેવીરીતે તે મદદરૂપ થઈ શકે વગેરે અનેક બાબતો શીખવવામાં આવશે. 👉 ચાલુ કોષ દરમિયાન વિદ્યાર્થીઓની અઠવાડિક કસોટી પણ લેવામાં આવશે. 👉 આ કોર્ષ માટે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી. 👉 કોર્ષ એસેસમેન્ટ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીને માઈક્રોસોફ્ટ કંપની અને એસેન્ચર કંપની દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે. 👉 આ કોર્ષ 40-50ના બેચથી શરૂ કરવામાં આવશે. 👉 રસ ધરાવનાર વિદ્યાર્થીઓ તાત્કાલિક વહેલા તે પહેલાના ધોરણે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરી દેશો. 👉 રજીસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર whatsapp નંબર આપશો. કે જેથી ગ્રુપમાં એડ કરવામાં સરળતા રહેશે. 👉 રજીસ્ટ્રેશન માટેની લિંક https://forms.office.com/r/7ujBQUXzKy 👉 Whtsapp Group લિંક https://chat.whatsapp.com/Js1X9Yv8HtKDu79JB9yGTE વધુ માહિતી માટે કોલેજમાં રીસર્ચ કમિટીના કન્વીનર ડૉ.મધુબેન પટેલનો અથવા કમિટિ સભ્યોનો સંપર્ક કરી શકશો. 👉Important Notice : Free Course :AI Fluency

Oct 24, 2024

👉 વિદ્યાર્થીને જાણ હેતુસર રિસર્ચ કમિટી : માઇક્રો સોફ્ટ કંપનીના Artificial Intelligence ફ્રી કોર્સ માટે અગત્યની નોટિશ* 👉ટીવાય બીકોમ અને…

અગત્યની નોટિસ: સરકારી સહાય અને જીપીએસસી પરીક્ષા તાલીમ 👉સર કે પી કોલેજ ઓફ કોમર્સ અને સંકલ્પ કેરિયર એકેડમી સંચાલિત ગુજરાતની સરકારી નોકરી (GPSC) માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગતા OBC(SEBC) અને GENERAL(OPEN, EWS) કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. 👉આ તાલીમ વર્ગો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું થતું હોય જરૂરી ડોક્યુમેન્ટસ વહેલા તે પહેલાના ધોરણે ઓફિસમાં કારકુન શ્રી વિનોદ સરને 11 થી 2 વાગે સુધીમાં સત્વરે જમા કરાવવાનું રહેશે. 👉 આ કેટેગરીના વિદ્યાર્થીઓ સરકારી સહાય અને આ તાલીમની તક ચૂકશો નહીં

Oct 24, 2024

અગત્યની નોટિસ: સરકારી સહાય અને જીપીએસસી પરીક્ષા તાલીમ 👉સર કે પી કોલેજ ઓફ કોમર્સ અને સંકલ્પ કેરિયર એકેડમી સંચાલિત ગુજરાતની…

OBCમાં આવતા દરેક વિદ્યાર્થીઓ જેને PM YASHASHVI SCHOLARSHIP ભરી હોય એમને નીચે આપેલ પત્ર વાંચીને પોતાની બેંકમાં જઈ બેંક ખાતામાં NPCI સ્ટેટ્સ ACTIVE કરાવવું.

Oct 15, 2024

OBCમાં આવતા દરેક વિદ્યાર્થીઓ જેને PM YASHASHVI SCHOLARSHIP ભરી હોય એમને નીચે આપેલ પત્ર વાંચીને પોતાની બેંકમાં જઈ બેંક ખાતામાં…