એમ.કોમના સેમ-1 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ 23/08/2025 શનિવાર સાંજ સુધી માં તમે આપેલા મોબાઇલ નંબર ના વોટસેપ પર ABD CREATIONS થી એક મેસેજ આવશે જેમાં તમારા નામ ની એક લિંક આવશે જે ઓપેન કરી ને તેમાં આપેલી વિગતોમાં જન્મ તારીખ , BLOOD GROUP , પોતાનું ADDRESS અપાર આઈડી (ABC ID) પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સહી JPG ફોર્મેટમાં માં અપલોડ કરવાનું રહશે આ તામામ વિગતો ધ્યાન પૂર્વક ભરવાની રહશે જેની તમામ વિદ્યાર્થીઓ એ નોંધ લેવાની રહશે, આ લીંક 26/08/2025 સુધી VAILD રહશે તેથી આ સમય સુધી માં તમામ વિદ્યાર્થીઓ એ લિંક ભરીને તમામ વિગતો અપલોડ કરી દેવાની રહશે ..
આઇકાર્ડ લિંક માટે કોઈ પણ સમસ્યા માટે ઉપરની લાઈબ્રેરીમાં સુરજ ચૌધરી સરને મળવાનું રહશે,
સુચના- દરેકે પોતાનો પાસપોર્ટ સાઈઝનોજ ફોટો અપલોડ કરવાનો રહશે, સેલીફ વાળા ફોટા માન્ય રાખવામાં આવશે નહિ જેની નોંધ દરેક વિદ્યાર્થીઓએ લેવાની રહશે,