આઇકાર્ડ માટેની સુચના 2025-26

Aug 25, 2025

એફ.વાય.બી.કોમ અને એમ.કોમ-1 ના વિદ્યાર્થીઓએ જેમણે પણ પાસપોર્ટ સાઈઝના ફોટો સિવાયના જેમકે સેલ્ફી વાળા ફોટો ,કળા કલરના ચશ્માં વાળા ફોટો તેમજ ક્યાંક  ફરવા ગયેલા હોય તેવા ફોટો જેમેણે પણ અપલોડ કરેલા છે એવોએ ફરીથી લિંકમાં જઈ અપડેટ કરીને  પાસપોર્ટ સાઈઝના જ ફોટો અપલોડ કરવાના રહશે જો એ સિવાયના ફોટો હશે તો તેવોનું આઇકાર્ડ બનશે નહિ જેનું ધ્યાન જેતે વિદ્યાર્થીઓએ લેવાનું રહશે,