News & Events

પ્રા. સૂર્યકાંત શાહ નિવૃત્તિ-પ્રવૃત્તિ ભંડોળ હેઠળ તા. 19-8-2025 મંગળવારના રોજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. રસ ધરાવનાર વિદ્યાર્થીઓ એ તા. 14-8-2025 સુધી માં નીચેના પ્રાધ્યાપકોને પોતાના નામ નોંધાવવા.

Aug 2, 2025

પ્રા. સૂર્યકાંત શાહ નિવૃત્તિ-પ્રવૃત્તિ ભંડોળ હેઠળ તા. 19-8-2025 મંગળવારના રોજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. રસ ધરાવનાર વિદ્યાર્થીઓ એ…

બધાં વિદ્યાર્થીઓને જણાવવાનું કે ASSINGMENT BOOK આવી ગઈ છે જેથી તારીખ 04/૦૮/2025 સોમવારથી 11:00 થી 2:00 સમય દરમિયાન ROOM NO 7 ખાતે થી લઇ જવું.7 ASSINGMENT BOOKના ૯૦ રૂપિયા રેહશે.

Aug 2, 2025

બધાં વિદ્યાર્થીઓને જણાવવાનું કે ASSINGMENT BOOK આવી ગઈ છે જેથી તારીખ 04/૦૮/2025 સોમવારથી 11:00 થી 2:00 સમય દરમિયાન ROOM NO…

પ્રાર્થના હરીફાઈ માટે જે વિદ્યાર્થીઓએ નામ લખાવેલ છે અથવા તો નામ લખાવવા માંગે છે તેમને 9:30 કલાકે AUDITORIUM HALL ખાતે હાજર રેહવું.

Aug 1, 2025

પ્રાર્થના હરીફાઈ માટે જે વિદ્યાર્થીઓએ નામ લખાવેલ છે અથવા તો નામ લખાવવા માંગે છે તેમને 9:30 કલાકે AUDITORIUM HALL ખાતે…

Debate and Elocution Committee – 2025-26 આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ:- 05/08/2025ને રોજ સવારે ૧૦:30 કલાકે “ડિબેટ સ્પર્ધા” નું આયોજન કરવામાં આવેલ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપકો ડૉ. રશ્મિબેન પટેલ, ડૉ. સુરભીબેન સોની , પ્રો. નંદનીબેન હરજન અને પ્રો. કુંજલબેન આહીર ને નામ નોધાવવું. વિષય: ડિબેટ- competition વાદ વિવાદ. 1) અમેરિકાનું અર્થતંત્ર…વિકાસ તરફ કે વિનાશ તરફ? 2) સ્ત્રી રક્ષણના કાયદાઓ-ઢાલ કે હથિયાર? નિયમો : 1.⁠ ⁠ડિબેટ ૩-૫ મિનીટ નો રહેશે 2.⁠ ⁠વિદ્યાર્થીઓ ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી પૈકી કોઈ પણ ભાષા બોલી શકશે. 3.⁠ ⁠જજનો નિર્ણય અંતિમ રહેશે.

Jul 30, 2025

Debate and Elocution Committee – 2025-26 આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ:- 05/08/2025ને રોજ સવારે ૧૦:30 કલાકે “ડિબેટ સ્પર્ધા” નું…