F.Y.B.COM SEM-2 (NEP), S.Y.B.COM SEM-4 (NEP) ના વિદ્યાર્થીઓના યુનિવર્સીટી દ્વારા લેવાનાર APRIL-2025 ની પરીક્ષાના પરીક્ષા ફોર્મ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓના ભરવાના બાકી છે જે તારીખ:-૨૦/૦૨/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન ભરી દેવાના રહેશે. નહિતર પરીક્ષા ફોર્મ નહિ ભરનાર વિદ્યાર્થીઓ યુનિવર્સીટીની પરીક્ષા આપી શકશે નહિ જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.
F.Y.B.COM SEM-2 (NEP), S.Y.B.COM SEM-4 (NEP) ના વિદ્યાર્થીઓના યુનિવર્સીટી દ્વારા લેવાનાર APRIL-2025 ની પરીક્ષાના પરીક્ષા ફોર્મ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓના…