News & Events

S.Y.B.COM SEM-3 ATKT MARCH-2024 માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- 01-02-2024 થી 08-02-2024 સુધીમાં ONLINE MODE થી ભરીને ફોર્મ તેમજ ફી ની રસીદ, ફરજીયાત કોલેજ ઓફીસમાં જમા કરાવવાની રહેશે.

Feb 1, 2024

S.Y.B.COM SEM-3 ATKT (MARCH-2024) માં લેવાનાર પરિક્ષા ના EXAM FORM તારીખ:- ૦૧-૦૨-૨૦૨૪ થી ૦૮-૦૨-૨૦૨૪ સુધીમાં ONLINE MODE થી ભરીને ફોર્મ…

F.Y.B.COM SEM-2 (NEP)ના જે વિદ્યાર્થીઓની SKPCC COLLEGE APP પોતાના PHONE માં ચાલતી ના હોય તેમણે તરત જ કોલેજ ઓફીસ માં આવીને મળી જવું. સમય:- ૦૩:૦૦ થી ૦૪:૦૦

Feb 1, 2024

F.Y.B.COM SEM-2 (NEP)ના જે વિદ્યાર્થીઓની SKPCC COLLEGE APP પોતાના PHONE માં ચાલતી ના હોય તેમણે તરત જ કોલેજ ઓફીસ માં…

જે વિદ્યાર્થીની ASSINGMENT BOOK લેવાની બાકી છે એવા વિધાર્થીઓ માટે ASSINGMENT BOOK આવી ગઈ છે જેથી તારીખ ૨૯/01/૨૦૨૪ અને 30/01/૨૦૨૪ દરમિયાન લઈ જવાનું રેહશે.

Jan 29, 2024

જે વિદ્યાર્થીની ASSINGMENT BOOK લેવાની બાકી છે એવા વિધાર્થીઓ માટે ASSINGMENT BOOK આવી ગઈ છે જેથી તારીખ ૨૯/01/૨૦૨૪ અને 30/01/૨૦૨૪…

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા જે વિદ્યાર્થીઓએ આપી હોય તેઓએ પોતાના પ્રમાણપત્ર જેમની પાસે પોતાનું નામ લખાવ્યું હોય તે પ્રોફેસર પાસેથી લઈ લેવા.

Jan 27, 2024

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા જે વિદ્યાર્થીઓએ આપી હોય તેઓએ પોતાના પ્રમાણપત્ર જેમની પાસે પોતાનું નામ લખાવ્યું હોય તે પ્રોફેસર પાસેથી…