T.Y.B.COM SEM-5 ના વર્ષ 2025-26માં પ્રવેશ લેનાર તમામ વિદ્યાર્થીઓએ આવતીકાલે તા.8 જુલાઇના રોજ સવારે 10.30 કલાકે નીચે જણાવેલ કલાસરુમમા ફરજિયાત વિષય પસંદગી માટે હાજર રહેવુ પડશે પાછળથી વિષય પસંદગી મળી શકશે નહીં. જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
વિદ્યાર્થીઓની વિષય અંગેની માંગણીઓ ને ધ્યાને લેતા T.Y.B.Com ના તમામ વિદ્યાર્થીઓએ વિષય પસંદગીના ફોર્મ ફરીથી ભરવાના હોવાથી T.Y.B.Com ના તમામ…