૩૬મી નેશનલ ગેમ્સ ગુજરાત રાજયમાં યોજાનાર છે. સદર નેશનલ ગેમ્સની ટેબલ-ટેનિસ, બેડમીન્ટન (દીન દયાલ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ) અને બીચ વોલીબોલ અને બીચ હેન્બોલ (ડુમસ બીચ) જેવી રમોતોનું આયોજન સુરત શહેરમાં થનાર છે. જેમાં ભારત દેશના ૩૬ જેટલા રાજ્યો ભાગ લેનાર છે. જેમાં તમામ વિદ્યાર્થીઓ નીચે આપેલી લીંક પર રજીસ્ટ્રેશન કરી ફ્રીમાં એન્ટ્રી મેળવી શકો છો.
૩૬મી નેશનલ ગેમ્સ ગુજરાત રાજયમાં યોજાનાર છે. સદર નેશનલ ગેમ્સની ટેબલ-ટેનિસ, બેડમીન્ટન (દીન દયાલ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ) અને બીચ વોલીબોલ…