Announcements
આવતીકાલે કૉલેજમા વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ હોવાથી વર્ષ દરમિયાન ઈન્ટર ક્લાસ સ્પર્ધા ના વિજેતાઓ અને વર્ષ દરમિયાન અન્ય કોલેજ દ્વારા આયોજિત સ્પર્ધામા વિજેતા સૌએ ફરજિયાત સવારે 10 કલાકે ઈનામ લેવા ઉપસ્થિત રહેવાનુ છે,તેમજ વિજેતા વિદ્યાર્થીઓ એ ભોજન સમારંભ મા પણ ઉપસ્થિત રહેવાનુ છે.
આવતીકાલે કૉલેજમા વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ હોવાથી વર્ષ દરમિયાન ઈન્ટર ક્લાસ સ્પર્ધા ના વિજેતાઓ અને વર્ષ દરમિયાન અન્ય કોલેજ દ્વારા…
S.Y.B.COM. SEM-4 નાં INTERNAL MARK નીચે મુજબ વિદ્યાર્થીઓના DIVISON પ્રમાણે PDF આપેલ છે. વિદ્યાર્થીઓને Internal Mark બાબતે કોઈ પ્રશ્ન હોય તો તા.૨૮-૦૩-૨૦૨૪ થી તા.૦૧-૦૪-૨૦૨૪ ના રોજ સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધીમાં ફરજીયાત રૂબરૂ આવીને કોલેજમાં આવી જેતે વિષયના પ્રોફેસરને મળવું. તા.૦૧-૦૪-૨૦૨૪ બાદ કોઈ પણ રજુઆત ગાહ્યા રાખવામા આવશે નહી જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી. (ફરજીયાત I-CARD લઈને આવવુ.)
S.Y.B.COM. SEM-4 નાં INTERNAL MARK નીચે મુજબ વિદ્યાર્થીઓના DIVISON પ્રમાણે PDF આપેલ છે. વિદ્યાર્થીઓને Internal Mark બાબતે કોઈ પ્રશ્ન હોય…
M.COM. SEMESTER-II & M.COM. SEMESTER-IV FEBRUARY-2024 INTERNAL MARKS 2023-2024 INTERNAL MARKS બાબતે કોઈ રજુઆત કે કોઈ પ્રશ્ન કોઈ ભૂલ હોય તો કોલેજ માં તા.૩૦/૦૩/૨૦૨૪ શનિવાર સુધી ૧૧.૦૦ થી ૧.૦૦ સુધીમાં ફરજિયાત જેતે પ્રોફેસર ને રૂબરૂ મળી જવું. તા.૩૦/૦૩/૨૦૨૪ પછી કોઈ પણ રજુઆત ગ્રાહય રાખવામાં આવશે નહિ.
M.COM. SEMESTER-II & M.COM. SEMESTER-IV FEBRUARY-2024 INTERNAL MARKS 2023-2024 INTERNAL MARKS બાબતે કોઈ રજુઆત કે કોઈ પ્રશ્ન કોઈ ભૂલ હોય…
T.Y.B.COM. SEMESTER-VI FEBRUARY-2024 INTERNAL MARKS 2023-2024 INTERNAL MARKS બાબતે કોઈ રજુઆત કે કોઈ પ્રશ્ન કોઈ ભૂલ હોય તો કોલેજ માં તા.૨૮/૦૩/૨૦૨૪ ગુરુવાર સુધી ૧૧.૦૦ થી ૧.૦૦ સુધીમાં ફરજિયાત જેતે પ્રોફેસર ને રૂબરૂ મળી જવું. તા.૨૮/૦૩/૨૦૨૪ પછી કોઈ પણ રજુઆત ગ્રાહય રાખવામાં આવશે નહિ.
T.Y.B.COM. SEMESTER-VI FEBRUARY-2024 INTERNAL MARKS 2023-2024 INTERNAL MARKS બાબતે કોઈ રજુઆત કે કોઈ પ્રશ્ન કે કોઈ ભૂલ હોય તો કોલેજ…
અગત્યની સૂચના કૉલેજ કેમ્પસમા આઈ કાર્ડ વગર કોઈપણ વિદ્યાર્થીઓ દાખલ નહી શકશે. કેમ્પસમા શિસ્તભંગ કરનારને પોલીસને સોંપી દેવામા આવશે જેની વિદ્યાર્થીઓ એ નોંધ લેવી. Important notice.. No student will be allowed to enter the college campus without an I card. Students will be handed over to the police for violating campus discipline.
અગત્યની સૂચના કૉલેજ કેમ્પસમા આઈ કાર્ડ વગર કોઈપણ વિદ્યાર્થીઓ દાખલ નહી શકશે. કેમ્પસમા શિસ્તભંગ કરનારને પોલીસને સોંપી દેવામા આવશે જેની…
F.Y.B.COM SEM-I ATKT EXAM NON NEP STUDENTS કે જેમણે ATKTનું ફોર્મ ભર્યુ હોય SEM-1 જેની LIST નીચે મુકવામાં આવી છે તેમણે તા:- ૧૯/૦૩/૨૦૨૪ માં રોજ રૂમ નંબર:- ૬ માં સમય:- ૧૧:૦૦ વાગે ફરજીયાત હાજર રહેવાનું છે.
F.Y.B.COM SEM-I ATKT EXAM NON NEP STUDENTS કે જેમણે ATKTનું ફોર્મ ભર્યુ હોય SEM-1 જેની LIST નીચે મુકવામાં આવી છે…